હાલના સમયમાં ટેકનોલોજીમાં સૌથી વધારે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે તેનો ઉપયોગ શું છે તેની માહિતી આજે પણ ઘણા પાસે નથી. આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સની શરૂઆત ૧૯૫૦ના દશકમાં થઇ હતી. તેનો અર્થ બનાવટી એટલે કે કૃત્રિમ રીતે વિકસિત કરાયેલી બૌદ્ધિક ક્ષમતા થાય છે. આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ ખાસ કરી કમ્પ્યૂટર સિસ્ટમ અથવા રોબોટિક સિસ્ટમ તૈયાર કરવામાં થાય છે. જે સિસ્ટમ કે રોબોટને માનવીનું મગજ જે રીતે કામ કરે છે તે રીતે જ વિચારવા, સમજવા અને કરવા માટે તૈયાર કરવામાં આવે છે. આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સની શોધ જાેન મેકાર્થી દ્વારા કરાઇ હતી. જેમનંુ માનવું છે કે, આ સિસ્ટમ એક પ્રકારે મશીન