રેલવે કે હાવાઈ મુસાફરી કરતા સમયે તમને એવો પ્રશ્ન થયો હશે કે, રાત્રીના અઢી વાગ્યે આ કંટ્રોલ રૂમમાં યાત્રીગણ કૃપયા ધ્યાન દેઇ...નું એનાઇન્સમેન્ટ કરે છે કોણ ? વહેલી સવારે ૪ વાગ્યે જ્યારે ફલાઈટ ઉપડવાની હોય ત્યારે એ પછીની ફલાઈટનું શેડ્યૂલિંગ સ્ક્રીન પર કોણ પબ્લિશ કરતું હશે? દુનિયાના આવા અનેક એકમમાં સ્ટાફ તો ૨૪ કલાક હોય છે. પરંતુ સ્ટાફનું કામ સહેલું કરી તેને સ્માર્ટ બનાવવાનું કામ છે રિયલ ટાઇમ સિસ્ટમ. જેને એમ્બેડેડ મિનિ સિસ્ટમ પણ કહે છે. એરપોર્ટ કે રેલવે સ્ટેશન પર મૂકવામાં આવેલી સ્ક્રિનમાં નિશ્ચિત સમયે એક સ્લાઈડ બદલે છે. ટ્રેન પ્લેટફોર્મ પર આવે ત્યાં ક્યો કોચ ક્યાં ઊભો રહેશે