એનિમેશન

  • 266

૩ડી નહીં પણ હવે ૭ડી પર ચાલી રહ્યું છે પરીક્ષણ એનિમેશન : ડિજિટલ પ્લેટફોર્મ પરની સજીવન દુનિયા થોડા દિવસ પહેલા ડિજિટલની દુનિયામાંથી સમાચાર વહેતા થયા ઈન્ટરનેટની સ્પીડ હજું ઓછી છે. જગતમાં એવા પણ દેશ છે જ્યાં ગણતરીની સેકન્ડમાં લાખો જીબી ટ્રાન્સફર થાય છે. હજું ગ્રામ્ય વિસ્તારમાં વાત કરવા માટેના નેટવકર્ના ધાંધિયા છે. એવામાં આવો ભાવ વધારો મોટો કોન્ટ્રાસ ઊભો કરશે. હવે, વચ્ર્યુલ વર્લ્ડમાં પણ એનિમેશન ક્ષેત્રે એક મોટી ચહલપહલ થઈ રહી છે. ગેમ બનાવતી કંપનીઓ, એપ્સ, ગ્રાફિક્સ પ્લેટફોર્મ અને ઓડિયો સ્ટ્રિમિંગની દુનિયામાં ક્રાંતીના બીજ રોપાઈ ચૂક્યા છે. હવે ૩ડી માત્ર પુસ્તકના અભ્યાસક્રમના એક ચેપ્ટર પૂરતું સિમિત રહ્યું છે. કારણ કે આ