રવિવારે પણ કામ કરવાનું પત્નીના મોઢા જોઇને શું કરશો?

  • 212
  • 52

સમી સાંજનો સમય છે, સર્વને જય શ્રી કૃષ્ણ.હાલ l & T ના એક કર્મચારી દ્વારા એક કામ પ્રત્યેની ટિપ્પણી કરવામાં આવી. રવિવારે પણ કામ કરો તમારી પત્નીનું મોઢું આખો દિવસ જોઇને શું કરશો?એક લાંબા સમયથી ઘણી બધી વસ્તુઓ નોંધી રહ્યો છું. ફિલ્મો, વેબસીરિઝ, કે કોઇ પણ ફિલ્મને લગતા સંસાધનો હંમેશા ભારતીય સંસ્કૃતિ તોડવાના પ્રયાસો કરી રહ્યા છે. હવે ઉપરથી આવા લોકો પણ આવા જ કાર્ય કરી રહ્યા છે. આની પહેલા Infosys માંથી પણ આવી કમેન્ટ આવી હતી.આ દરેક વસ્તુ સતત ભારતીય ધર્મ, ભારતીય કલ્ચરને તોડવાના પ્રયાસો કરે છે. વુમન એમ્પાવર, મહિલા સશક્તિકરણ બને એક જ છે, કરીને મહિલાઓને ઘરની બહાર