દૂધપાક અને મિત્ર

              સવારનો સુરજ ઉગી રહ્યો હતો. આકાશ લાલી માંથી ભરાઈ જાય છે. ઠંડક ભરેલી હવા ચાલી રહી હોય છે. પક્ષીઓના અવાજથી ગુંજી રહી હતી. આવા સમયમાં માણસો પોત પોતાના રોજગાર તરફ જઈ રહ્યા હતા. મંદિરમાં સવારની પરોઢ આરતી થઈ રહી હતી. મંદિરમાં ઘણા લોકો હતા. મંદિર ની આરતી માટે નગારા તબલા ઢોલક મંજીરા ખંજરી વગેરે વાગતું હોવાથી સવારનો માહોલ આખો ભક્તિમય બની ગયો હતો.                આવા સવારના સમયમાં એક મોટી ઓફિસમાં બધા મિત્રો હોય છે જે તાલીમ લેવા આવ્યા છે તે બતાવો મસ્તી મજાક કરી રહ્યા હોય છે એટલી