મારા અનુભવો - ભાગ 28

  • 388
  • 132

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 28શિર્ષક:- સાચા સંતલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીપોતાના આ આખાય પુસ્તકમાં સ્વ અનુભવને આધારે સ્વામીજીએ જીવનની ઘણી બધી વાસ્તવિકતાઓ છતી કરી. દેશમાં ઘણાં બધાં સાધુ સંતો થઈ ગયા અને થતા રહ્યા છે. પણ એક સાચા સંત થવું એ બધાને માટે શક્ય નથી. અમુક લોકો તો એવા પણ મળે છે જીવનમાં કે જેમણે સંન્યાસ નથી લીધો, સંસારી જીવન વિતાવે છે, પરંતુ મનથી એક સંતને પણ શરમાવે એટલાં પવિત્ર હોય છે અને એક સંત જેવું જ જીવન વિતાવે છે. મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ…28 ."સાચા સંત."પાટડીથી પગે ચાલીને બજાણા ગયો. અહીં દશ દિવસ ધર્મપ્રચાર કર્યો.