રૂમ નંબર - ૧૦૭

  • 846
  • 320

સાંજ નો સમયએક દવખાના ના રૂમ નંબર 107 માં,એક છોકરી પલંગ પર બેઠી હતી. તે છોકરી એ પોતાના બાજુ માં બેઠેલા તેનાં પ્રેમી ના સામે જોઈ કહ્યુ," તું મને છોડીને નહિ જાય ને?"પ્રેમી એ હળવું સ્મિત આપી તેની સામે જોયું પણ કહ્યુ કઈ નહિ. તો છોકરી એ કહ્યુ," જો...જો તું મને છોડીને જતો રહીશ ને તો....તો હું મારો જીવ આપી દઈશ. હું તને ખરેખર ખૂબ જ પ્રેમ કરું છું! અને હું તારા વગર રહી શકુ તેમ નથી." બાજુ માં બેઠેલા પ્રેમી નું સ્મિત આ સાંભળી હજી વધારે મોટું થઈ ગયું. તે જોઈ છોકરી એ પણ સ્મિત‌ આપતા કહ્યું," મને ખબર