સાઉન્ડની શ્રેણીમાં ક્રાંતિ હવે બહું દૂર નથી સાઉન્ડ ઈફેશ્ટના શોખીન માટે ઈયરબડ અને હેડફોને દુનિયા બદલી વૉકમેન જેણે વાપર્યું હશે એને ખ્યાલ હશે કે, હેડફોન સપોર્ટ ન કરતા હોય અને પીન બરોબર ફિટ ન થઈ હોય તો કોઈ મોટા ઓડિટિરયમમાં કંઈક વાગતું હોય એવો અહેસાસ થાય. કંપનીના વૉકમેન ડિવાઈસને સપોર્ટ કરતા હેડફોન કે ઈયરબડ તો જાણે આસપાસની દુનિયામાંથી સાઉન્ડ આવી રહ્યા હોય એવી ફીલિંગ્સ આવે. આ જ વસ્તુ અત્યારે મોબાઈલમાં રહેલી એક એપમાંથી મળે છે. વસ્તુ એ જ છે મેથડ અને ટેકનોલોજી બદલી છે. સાઉન્ડ ઈફેક્ટના શોખીન હેડફોન હોય કે મોબાઈલ એમાં પણ પોતાને ગમતું ઈક્વિલાઈઝર કસ્ટમાઈઝ કરે છે. ન