ગુણોનો ભંડાર દહીં

ગુણોનો ભંડાર દહીં   ભારતીયો ના ભોજન માં દહીંનું સ્થાન વિશેષ છે. દૂધ માં ખાટું મેરવણ ઉમેરવાથી દહીં તૈયાર થાય છે. દહીં તેના ખાટાં સ્વાદ માટે જાણીતું છે .દહીં બનાવા માટે  શુદ્ધ દહીં  નો જ ઉપયોગ કરવો જોઈએ . દહીં રુચિકર અને અગ્નિદોષ છે, તેથી દૂધ કરતાં વધારે ગુણકારી છે.ખટાશ વગરનું મોળું, સારી રીતે જામેલું, કોમળ અને મીઠું દહીં ઉત્તમ ગણાય છે. દહીં પાચન માટે ખુબજ ઉપયોગી  છે કારણ કે તેમાં બેક્ટેરિયા વધુ પ્રમાણ માં હોય  છે. દહીં માં રહેલું પ્રોટીન, કેલ્શિયમ, અને મિનરલ શરીર ને તંદુરસ્ત બનાવે છે તે વજન ઘટાડવા માટે પણ લાભદાય હોય  છે.  હૃદય માટે તેમજ રોગ  પ્રતિકારક શક્તિ વધારવા માટે મહત્વનું છે.  દહીં