વિશ્વાસઘાત

  • 868
  • 1
  • 382

 રાજ અને નયનતારા બંને એકબીજાના પ્રેમમાં લગભગ પાંચથી સાત વર્ષથી જોડાયેલા હતા અને બંને એકબીજાને બહુ પ્રેમ કરતા હતા બંને એકબીજા વગર રહી ન શકતા બન્ને એક જ સમાજના હતા અને બંનેની ઉંમર પણ એક જેટલી જ હતી બંનેની ઉંમર લગભગ 25 વર્ષ હતી .રાજને નયનતારા સાથે ફોનમાં વાત કર્યા વગર એક દિવસ પણ નહોતું ચાલતું અને એવી જ રીતે નયનતારાને પણ વિડીયો કોલમાં રાજને જોયા વગર એક દિવસ નોતું ચાલતું . બંને યુગલો એકબીજાને ખૂબ જ નજીકથી જાણતા હતા બંનેને એકબીજાના વર્તનો,  શું ગમે છે , શું ભાવે છે , એકબીજા શું કરવા પસંદ કરે છે એ બાબત એકબીજા