ફરે તે ફરફરે - 105

  • 176
  • 58

૧૦૫   આજે અંહીનો છેલ્લો દિવસ હતો ...સાંજનો સમય હતો ..બહાર ગેસ ગ્રીલ માં બટેટા ટમેટા શક્કરીયા  બ્રેડ ગાર્લીક કરેલી મારા કેપ્ટન ,જે બહુ સારા કુક નાનપણથી છે તેમણે બધ્ધાને આગ્રહ કરીને ખવડાવ્યા... મારા મગજમાથી ધસાયલી ઘોડાની નાળ ખસતી નહોતી ..." તે આ નાળ માગી કઇ રીતે ? આ ધોળીયાવ તો નાળ ફેકી દે ...!" “ડેડી જ્યાં ઇંડીયન જાય ત્યાં બધ્ધાને ધંધો શીખવાડે ..મે તેને પુછ્યુ કે આ ઘોડાની નાળ ધસાયેલી રાખવાનુ તને કોણે કહ્યુ ? હુ ટોલ્ડ યુ ?" “વન ઓલ્ડ ગુજરાતી મેન ટોલ્ડ મી .મી કોડા ,ડોન્ટ થ્રો ધીસ  જસ્ટ કીપ આઉટ સાઇડ યોર હોર્સ હાઉસ !  ઇટ