ફરે તે ફરફરે - 101

  • 346
  • 90

૧૦૧   સવારના વહેલા છ વાગે નિકળવાનુ ટારગેટ રાખી રાતના સહુ ઘોટી પડ્યા. અમારી ઇસ્ટ  કોસ્ટ અમેરિકાની સફરનો યુ ટર્ન હવે શરુ થયો હતો..અગીયાર   કલાકની થકવી દેનારી મુસાફરીમા એક મોટી રાહત હતી કે આજની સફરમા હાઇવેની બન્ને બાજુ  દેવદાર અને ચીડના ઉંચા વૃક્ષોનાં ગાઢ જંગલોની વચ્ચેથી અમે ઘટાદાર છાયામા સડસડાટ પસાર થતા હતા...રસ્તામા ક્યાંક હરણાઓ  ચરતા જોવા મળ્યા.અમેરિકાએ સહુથી મોટી હરિત ક્રાંતિ કરેલી ચારે તરફ જોવા મળતી હતી.. આ હરીત ક્રાંતિ કઇ રીતે થઇ એ પણ ઇતિહાસ છે.. ગુલામ તરીકે જે આફ્રિકન લોકોને લાવેલા તેમની પાંસે પહેલા  ખેતીવાડી લાયક જમીન બનાવી પછી આ ગુલામોને આખા અમેરીકામા રોડ બનાવવા પછી