૯૯. આજે હોટેલમા સરખુ બ્રંચ( ગુજરાતી જ નહી આખી દુનિયાના લોકો સવારના હોટલના બ્રેકફાસ્ટ જે હોટલના ભાડા સાથે મફત મળે )તેનો ટાઇમ નોટ કરીલે સવારના રુમમા ટીકીટલીમા ચા બનાવી સાથે થોડુ ખાઇ લે પછી બ્રેકફાસ્ટ પુરો થવાના ટાઇમ પહેલા અડધા કલાક પહેલા ડાઇનીગ હોલમા એન્ટ્રી લે પછી પ્લેટો ભરી ભરીને ટેબલ ઉપર ઠાલવે પછી નિંરાતે ઝાપટે..)આ કંઇ ગુજરાતીઓની શોધ નથી ઇંડીયનોની પેટંટ નથી આ રોગચાળો દરેક દેશના ટુરિસ્ટોમા ફેલાયેલો છે.. અમે પણ આ રીતે જ બહાર ફરીયે છીએ એવુ કહેવામા શરમ શેની ? એંહ. “આજે નેચર ,સાઇન્સ અને એંજીંનીયરીગ એરોસ્પેસ મ્યુઝીયમ દુરથી પેંટેગોન અને બેક ટુ હોટેલ ઓ .કે.?"