ફરે તે ફરફરે - 97

  • 342
  • 122

૯૭   "ડેડી આવતી કાલે આજ કરતા ઘણુ વધારે ચાલવુ પડશે " ભાઇ આ ધમકી છે ?" “તમને ધમકીની અસર થતી નથી .તમારા પિતાશ્રી મહાન આઝાદીના  લડવૈયા હતા.બહુ બહાદુર હતા એટલે તમે પણ લેવલતો મેઇનટેઇન કરો જ  ને ?પણ કાલે જે એક્ઝીબિશનો જોવાના છે  લગભલ એક માઇલના  હોલમાં હોય તેવડા ચાર પાંચ હોલ છે .કાલે બધુ પુરુ નહી થાય પણ બી રેડી" “હવે જો વધારે કહીશ તો ઉંઘમા દોડવા મંડીશ સમજ્યો ? કાલે સવારે સીધ્ધો હોલ ઉપર મળીશ બોલ કબુલ છે ?" બાપાના એક ફુફાડા માં મેદાન સાફ થઇ ગયો..(ઉંઘમાં મીંયા ફુસકી દેખાતા હતા એ અલગ વાત છે ) .....