દર વર્ષે, ટેક્નોલોજી વધુ સ્માર્ટ બની રહી છે. નવા આધુનિક ઉપકરણો કાર્યોને વધુને વધુ સરળ કરવા, મોનિટર કરવા અને જાળવવા માટે સક્ષમ બન્યા છે. જે વ્યકિતને મુખ્ય જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આપે છે. હેલ્થકેર સેક્ટર સિવાય વ્યક્તિગત સમય ફાળવવો અને મોનીટરીંગ કરવું બીજે ક્યાંય તેના કરતા વધારે મહત્વનું નથી. દર્દીની સંભાળમાં મદદ કરવા અને પરિણામો સુધારવા માટે સ્માર્ટ હેલ્થ ટેક્નોલોજી ઝડપથી વિકસાવવામાં આવી રહી છે. આ ટેક્નોલોજીમાં પહેરવા યોગ્ય, બિલ્ટ-ઇન અને મોબાઇલ સેન્સરનો ઉપયોગ કરવમાં આવી રહ્યો છે. જે રોગના નિદાન અને સારવાર માટે દર્દીઓની સતત દેખરેખ રાખે છે. જેના પગલે દર્દીની સારવાર અને દેખરેખ માટે સતત એક