ફ્લેક્સિબલ વર્કપ્લેસ

  • 166

કોરોનાકાળ શરૂ થયો ત્યારથી ફ્લેક્સિબલ વર્કપ્લેસ શબ્દ ચર્ચામાં આવ્યો છે. જેમાં પણ ખાસ કરી વર્ક ફ્રોમ હોમ ક્લચર ખુબ જ પ્રચલિત થયું છે. ત્યારે ફ્લેક્સિબલ વર્કપ્લેસના કારણે કર્મચારીઓને ઘરેથી કામ કરવાથી તક મળી અને તેના જુદા જુદા લાભોનો પણ સ્વાદ ચાખ્યો. પહેલા કર્મચારી સપ્તાહમાં ઓછામાં ઓછા 40 કલાક જેટલો સમય ઓફિસમાં વિતાવતા હતા. એટલું જ નહીં ઓફિસ આવવા જવામાં પણ કલાકોનો સમય વેડફાતો હતો. પરંતુ કોરોનકાળ દરમિયાન આવેલા વર્ક ફ્રોમ હોમ એટલે કે ફ્લેક્સિબલ વર્કપ્લેસના ક્લચરથી કર્મચારીઓનો વેડફાતો સમય બચી ગયો અને તેમની કાર્ય ક્ષમતામાં પણ વધારો થયો છે. વર્ક ફ્રોમ હોમ ક્લચર પર દેશ વિદેશમાં થયેલા સંશોધનો જ બતાવે