છેલ્લો પ્રેમ - 5 - પત્ની કે પ્રેમિકા

નમસ્તે મિત્રો કેમ મજામાં..તમે તો મારા પ્રશ્ન નો જવાબ ના આપ્યો પણ એક મિત્ર મને વોટસએપ કરી પૂછ્યું આગળ શું.... થયું ....ભાઈ ? તમે તો જોર દાર ફસાય....એક બાજુ તમારી પત્ની બીજી બાજુ આંશુ શું થયું કહો ને......સોલંકી મનોજભાઇપ્રેમની શોધ માં..(8401523670)     મિત્રો આ ભાઈ ની જે મ તમારે પણ જવાબ ની રાહ હસે .. થોડો સમય લાગ્યો અને તેમને રાહ જોઈ માટે તમારો આભાર આતો ફેબ્રુઆરી મહિનો ચાલું થયો એટલે આંશુ ની પણ વધુ યાદ આવવા લાગી...એટલે આજે પાછો લખવા બેઠો...ચાલો આગળ આપણે દુકાને હતા મારી પત્ની ને 2 વાત કહી તેને ઘરે મૂકી હતી પણ હજુ મારા જીવન