ફેમસ ઘોસ્ટ સ્ટોરીઝ અને ડરામણાં ભૂતિયા સ્થળો

ધ બેલ વીચ જો તમારામાં કોઇની સાથે બદલો લેવાનું ખુન્નસ ખદબદતું હોય અને તમે એવા સ્થળે ત્રિશંકુ જેવી સ્થિતિમાં પહોંચી ગયા હોવ જ્યાંથી તમે આગળ ન જઇ શકો તો તેવામાં તમે શું કરો તમે એ જ કામ કરશો જે કેટ બેટ્ટસે કર્યુ હતું. તે એક વૃદ્ધા હતી અને તેને વિશ્વાસ હતો કે તેની સાથે જહોન બેલે વિશ્વાસઘાત કર્યો હતો જેણે તેની જમીનની ખરીદી કરી હતી.તેને એ પણ ખાતરી હતી કે એ જ નરાધમે તેને અને તેની લાડકી બાર વર્ષની પુત્રી અને અન્ય સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા.કેટ જયારે મરણપથારીએ હતી ત્યારે તેણે એ હુંકાર કર્યો હતો કે તે જહોન બેલ