ધ ગ્રેટ રોબરી - 7

  • 498
  • 178

ડર્ક ધ પેંગ્વિનનાં નામે જાણીતી આ લુંટની ઘટનાને હાઇ પ્રોફાઇલ ગણાવાય છે.વર્ષ ૨૦૧૨નાં આરંભનાં સમયગાળામાં ત્રણ બ્રિટીશ યુવાનોએ પહેલા દારૂ ચડાવ્યો હતો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનાં ગોલ્ડ કોસ્ટખાતેનાં સીવર્લ્ડ પર પહોંચ્યા હતા અને અહીનાં એક્વેરિયમમાં પહોંચતા પહેલા તેઓની સિક્યુરિટી ફેન્સ પર ટિંગાઇને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં રહેલી પેંગ્વિનને તેઓ ત્યાંથી ઉપાડી ગયા હતા.જો કે આ કૃત્ય કર્યુ ત્યારે તે પીધેલી હાલતમાં હતા અને બીજા દિવસે તેમનાં એપાર્ટમેન્ટમાંથી આ આ પેંગ્વિન મળી આવ્યું હતું અને તેને ત્યાંથી તે જે જગાએ હતું પાછું મોકલાયું હતું જો કે તે જયાં મળ્યું હતું તે જગાએ તે આઘાતની સ્થિતિમાં હતું કારણકે આ પ્રકારની હરકત આ