કંપની હોય કે પછી વ્યક્તિ દરેક માટે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ મહત્વનું હોય છે. જેટલો સમય વધારે બચાવી શકાય તેટલો જ સમય બીજા કામોમાં ઉપયોગમાં લેવામાં આવે તો ઉત્પાદક્તા વ્ચે છે. એટલે જ તો કહેવાય છે ને કે, મેનેજમેન્ટમાં રહેલા અધિકારીઓ હોય કે પછી કર્મચારીઓ દરેક માટે સમાયનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી હોય છે. જેથી અધિકારી હોય કે કર્મચારી પોતાનું એક બીજા સાથેનું કમ્યુનિકેશન બને તેટલું નાનું રાખી સ્મ્યનો બચાવ કરી શકે છે. આ લેખમાં આપણે ટાઈમ મેનેજમેન્ટ એટલે કે સમયનો સદુપયોગ કેવી રીતે કરી શકાય તે સમજીશું. કોઈપણ વ્યક્તિને તેમના સમયનું વ્યવસ્થાપન કૌશલ્ય સુધારવાથી ફાયદો થાય છે. કંપનીમાં ફરજ