અસંમત વ્યક્તિ અહંકારી, અજ્ઞાની, પ્રતિકૂળ, અનાદરપૂર્ણ અને અસંસ્કારી હોઈ શકે છે. શ્રેષ્ઠ હેતુઓ સાથે શ્રેષ્ઠ પરિસ્થિતિઓમાં પણ અસંમતિ દર્શાવનાર વ્યક્તિ તેમજ અન્ય વ્યક્તિ બન્ને માટે તે ગંભીર પરિસ્થિતિ બની શકે છે. અસંમતિ અન્ય મતભેદો દ્વારા ઊભા થયેલા મેનેજમેન્ટ પડકારોને સંયોજિત કરે છે, કારણ કે, તે શક્તિ સાથે તે પડકારનો સામનો કરવામાં મેનેજમેન્ટને સક્ષમ બનાવે છે. સામાન્ય રીતે પ્રશ્ન થાય કે કોઈપણ મેનેજર શા માટે અસંમતિ દર્શાવનાર વ્યક્તિને સહન કરે કે તેન પ્રોત્સાહન આપે ? તો તેનો જવાબ છે કે, જેઓ શ્રેષ્ઠ સંભવિત નિર્ણયો લેવાની કાળજી રાખે છે, તેમના માટે અસંમતિ અનિવાર્ય છે. અસંમત વ્યક્તિની હાજરી નિર્ણયની ગુણવત્તા અને નિર્ણય લેનાર