(પ્રેમ અને મિત્રતા ની વ્યાખ્યા ઘણી રીતે કહી શકાય છે. જીવન માં કોઈ ને પામવું જ પ્રેમ નથી હોતો...પ્રેમ હંમેશા મેં મારા મન માં રાખેલો હતો .એને પામવા ની ઈચ્છા ક્યારે થઇ જ નહિ...અને મિત્રતા માં મારુ સૌથી મોટું સમર્પણ મારો એ પ્રેમ જે મેં રાહુલ ને આપ્યો... જો કદાચ એની જાણ રાહુલ ને હોત તો એ ક્યારે નીરજા નો સ્વીકાર ના કરત...એટલે જ એ વાત ની જાણ મેં એને થવા નથી દીધી.) (જેમ જેમ સમય ગયો એમ એમ અમે લોકો બધા ભેગા થયા મિત્રો બન્યા...નીરજા સાથે રાહુલ એ વાત કરી...પણ મેં આજ સુધી નીરજા સાથે વાત કરી ન હતી...મિત્ર