સોસિયલ મીડિયા આપણને કઈ દિશામાં લઇ જાય છે એ જોઈએ. (A) એક વિડીઓ આવ્યો કે જેમાં એક ૧૬ વર્ષની છોકરી નાચતા ગાતા આવે છે અને કહે છે કે .. મેં કુચ નહિ કરુગી. ન મૈ સ્કુલ જાઉંગી, ન મેં જોબ કરુગી, બસ એસે હી વિડીઓ બનાઉગી ઔર રૂપિયા કમાઉગી. (B) એક ૮ વર્ષનો છોકરો પાપા આપણે નવી કાર લઈએ. થાર મસ્ત કાર છે , માત્ર ૨૦ લાખની આવે છે. (C) અન્ય એક યુટુબર ... આઈ.આઈ.ટીમાં ભણેલ વ્યક્તિ ને વર્ષનાં ૩૫ % ટેક્સ ભરવો પડશે. જયારે પાણીપૂરી વેચનાર ઉપર કોઈ ટેક્સ નહિ લાગે. (D) અન્ય એક યુટુબર તમારે શેયર માર્કેટ માં