સવારનો સમય પારેવા પોતાના માળા તરફથી ખોરાક શોધવા જાતા હતા માળાઓમાં બચ્ચા પોતાના પિતાના અને માતાના અવાજ દ્વારા ગીત સાંભળતા હતા. ખેડૂતો પોતાના ખેતરે જઈ રહ્યા હતા બીજા લોકો પોતાના રોજગારો માટે શહેર તરફ જઈ રહ્યા હતા ગાડા ચાલી રહ્યા હતા ગાડા ના બળદો પર ટાંગેની ઘંટડી ટન ટન અવાજ કરી રહી હતી આવા સુખીયારા ગામમાં એક મોટી નદી હતી નદીની આસપાસ લોકો વસતા અને આ ગામ એટલે સુંદરપુર આ ગામમાં એક મોટું ઝુંપડું ઝૂંપડા ની અંદર બે ભાઈઓ રહે એકનું નામ ગોટી અને બીજાનું નામ ચોટી ખરેખર આ બંનેના સાચા નામ