ધ ગ્રેટ રોબરી - 6

ધ ગ્રેટ રોબરી શિર્ષક હેઠળ અગાઉ પ્રકાશિત લેખનાં અનુસંધાને આ લેખને આગળ વધારતા અન્ય દસ ગ્રેટ રોબરીની કથા માંડી છે.વિશ્વની સૌથી મોટી લુંટની વાત કરાય ત્યારે ડીબી કુપરનું નામ જરૂર લેવામાં આવે છે આ લુંટનો ખલનાયક આમ તો વિશ્વની સૌથી મોટી લુંટનું મુખ્ય પાત્ર તો છે પણ તેનું નામ લુંટ બાદ હવામાં ઓગળી ગયેલા લોકોની યાદીમાં પણ સામેલ છે.આ લુંટ બાદ તેનો ક્યારેય પત્તો લાગ્યો ન હતો.આમ તો અન્ય ગ્રેટ રોબરીની તુલનાએ આ લુંટ એટલી મોટી ન હતી પણ આ લુંટની ચર્ચા આ લુંટનાં ત્રીસ વર્ષ બાદ પણ અમેરિકામાં થતી રહી હતી અને આજે પણ તેનું નામ ચર્ચાય તે હિસાબે