My Hostel Life - 4

  • 2.1k
  • 860

જય શ્રી કૃષ્ણ આપ સૌ ક્ષેમ કુશળ હશો..આપ સૌના આશીર્વાદથી જ હું ફરીથી લખવા માટે પ્રેરાઈ રહી છું એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપ સહુનો..તો ચાલો આજે વાત કરશું આપણે મારી હોસ્ટેલ લાઇફની એક એવા પ્રકારની કે જે મારા માટે ખૂબ હાસ્યસ્પદ છે તમને પણ વાંચીને એવું લાગશે આથી વર્ષો પહેલા આઠમું ધોરણ એ માધ્યમિકમાં જ આવતું અને હું આઠમા ધોરણમાં જ્યારે હોસ્ટેલમાં પ્રવેશી ત્યારે પહેલા તો અમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવેલું હતું અને પછી અમને પ્રવેશ મળેલો હતો મને એ દિવસ પણ યાદ છે મારા હાલમાં જે મિત્ર છે તેમના ચહેરાઓ પણ હું ભૂલી નથી શકતી કેવા લાગતા હતા અમે..આઠમા ધોરણમાં