જય શ્રી કૃષ્ણતો આપ સહુએ મારી હોસ્ટેલના પાર્ટ વન પાર્ટ ટુ તો વાંચી લીધા હશે આજે પણ હું એક એવો જ રસપ્રદ કિસ્સો અહીં આપ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહી છું અમે જ્યારે નાના હતા ત્યારે એ વાત પર એટલું હસવું ન આવતું પણ હવે જ્યારે પણ ભીંડા ને જોઈએ છે ત્યારે એ વાત ભુલાતી નથી અને ખૂબ હસવું આવે છે કેવું હોય છે આપણું બાળપણ એકદમ નિર્દોષ પણ છતાં પણ તેમાં પણ ઘણી બધી બાબતો હોય છે તો એવો જ એક સરસ મજાનો કિસ્સો હું તમારી સમક્ષ રજૂ કરું છું હું આશા રાખું છું કે આપ સૌને એ