ભાગવત રહસ્ય - 226

  • 252

ભાગવત રહસ્ય - ૨૨૬   હનુમાનજી રામજી પાસે આવ્યા છે.લક્ષ્મણ પત્ર વાંચે છે,અને રામજી સાંભળે છે. હનુમાનજી કહે છે-કે-નાથ.આ તો તમારો પ્રતાપ છે,નાથ,કૃપા કરો કે મને અભિમાન ન થાય.માલિકની નજર નીચી થઇ છે,મારા હનુમાનને તેના આ કામ (ઉપકાર) બદલ હું શું આપું ? જગતના ધણી આજે હનુમાનજીની આંખમાં આંખ મિલાવી શકતા નથી,(સન્મુખ થઇ શકતા નથી) આંખ સહેજ ભીની થઇ છે,માલિક આજે ઋણી બન્યા છે.વધુ તો શું કરે ? ઉભા થઇ હનુમાનજીને ભેટી પડ્યા છે.   ત્યાંથી વિજયાદશમીના દિવસે પ્રયાણ કર્યું છે,અને સમુદ્રના કિનારે આવ્યા છે. રઘુનાથજીનો રોજ નો નિયમ હતો કે શિવજીની પૂજા કરવી.સમુદ્રકિનારે કોઈ શિવલિંગ મળ્યું નહિ, હનુમાનજીને શિવલિંગ