ભાગવત રહસ્ય - 195

  • 258
  • 80

ભાગવત રહસ્ય -૧૯૫   શ્રી રામ-સેવાથી જીવન સફળ થાય છે.ચંદન અને પુષ્પ થી રામજીની સેવા કરીએ તેના કરતાં યે –રામજીની આજ્ઞાનું-મર્યાદાનું પાલન કરવું તે તેમની ઉત્તમ સેવા છે. કોઈ પણ ધર્મમાં માનતા હોવ –કોઈ પણ સંપ્રદાયમાં હોવ,કોઈ પણ ઇષ્ટદેવ હોય-પણરામજીની ઉપર મુજબની ઉત્તમ સેવા (મર્યાદા-પાલન) તો કરવી જ પડશે. રામજીની મર્યાદાઓ નું પાલન કર્યા વગર ભક્તિ થતી નથી.   જો તેમ કરવામાં ના-આવે તો –ઈશ્વર કહે છે-કે- “મારું કહેલું તું કરતો નથી,અને સેવા કરે છે-તે-યોગ્ય નથી-હું તારી સેવા સ્વીકારતો નથી.” રામજીનું ચરિત્ર એટલું પવિત્ર છે-કે-તેમનું સ્મરણ કરતાં આપણે પવિત્ર થઇ જઈએ છીએ. વર્તન રાવણ જેવું રાખે અને રામ-રામનો જપ કરે