વરદાન કે અભિશાપ - ભાગ 41

  • 252
  • 80

વરદાન કે અભિશાપ (ભાગ-૪૧)                 (નરેશ અને ભાનુપ્રસાદ રાજકોટ જવા રવાના થાય છે. ત્યાં પહોંચતાં નરેશ પહેલા તે ફોનમાં ઇન્સ્પેકટરે જ એેડ્રેસ આપ્યું હતું ત્યાં પહોંચે છે અને પછી તેની સાથે ધીમા અવાજમાં વાત કરે છે. ભાનુપ્રસાદ તે બંનેને જોઇને સમજી તો જાય છે કે, કંઇક અજુગતું છે. ભાઇ-ભાભી પણ દેખાતા નથી. તે નરેશની વાત પેલા ઇન્સ્પેકટર સાહેબ સાથે પૂરી થાય તેની રાહ જોવે છે. નરેશ પણ વારેવારે ભાનુપ્રસાદને જોવે છે તેને પણ ખ્યાલ આવી જાય છે કે હવે તો ભાનુપ્રસાદને સત્ય હકીકતથી વાકેફ કરવો જ પડશે. નરેશ ભાનુપ્રસાદને બધી જ હકીકતથી વાકેફ કરે છે. નરેશ અને ભાનુપ્રસાદને પો્સટમોર્ટમ રૂમમાં