એક સપનું કે શ્રાપ

  • 282
  • 92

 આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે જે મેં મારા નાનપણમાં જોયેલી સત્ય ઘટના  છે.માણસની ભૂલ થી આખો જીવન બરબાદ થઈ જાય છે જો જીવનમાં સમય સૂચકતા સોચ ભુજ થી કામ કરવામાં  આવે તો જીવન સાર્થક થઈ જાય છે અને જો ભૂલ કરવામાં આવે તો એ ભૂલ જીવન બરબાદ કરી નાખે છેઆ વાર્તા વાંચ્યા પછી તમે તમારા જીવનમાં ભૂલથી પણ ભૂલ નહીં કરો .પાત્રો નું નામ આ પ્રમાણે છે. ૧,  પન્નાલાલ જે એક રસોઈયા છે૨,  નયનાબેન પન્નાલાલ ના પત્ની છે જે એક હાઉસવાઈફ છે                એક ગામડામાં પન્નાલાલ ને તેની પત્ની નયનાબેન રહેતા હતા.પન્નાલાલ ને ખેતી