पढमं नाणं तओ दया ‘પ્રથમ જ્ઞાન, પછી દયા’ 'पढमं नाणं तओ दया' નો અર્થ છે, 'સૌપ્રથમ જ્ઞાન અને પછી દયા'. આ જૈન ધર્મનું એક સૂત્ર છે. આ સૂત્ર દશવૈકાલિક સૂત્રમાં છે. આ સૂત્રનો અર્થ: જ્ઞાન અને દયા ના સમન્વયથી જ ધર્મની ઉત્પત્તિ થઈ શકે છે. ચારિત્ર જ્ઞાનપૂર્વક હોવું જરૂરી છે જેથી તે લાભકારી થાય. સૌથી પહેલા જરૂરી છે જ્ઞાન. આ સૂત્રનો સંપૂર્ણ રૂપ: पढमं नाणं तओ दया एवं चिट्ठइ सव्वसंजए. अण्णाणी किं काही? किं वा नाहिइ छेय पावगं?. આ સૂત્રનો ભાવાર્થ: આ રીતે તમામ સંયમી (સંયમમાં) સ્થિત થાય છે. અજ્ઞાન શું કરશે? તે શ્રેય અને પાપને શું જાણે?. પ્રથમ જ્ઞાન,