મૃત્યુ બોધ ગામમાં ભાગવત સપ્તાહ બેઠી હતી. એક સેઠ અને સેઠાણી રોજ ભાગવત સાંભળવા જતા હતા. સેઠના ઘરમાં એક સોનાના પિંજરમાં પોપટ હતું. એ જમાનામાં ભરતમાં પોપટો બોલતા હતા. મંડનમિશ્ર ના ઘરમાં તો પોપટ વેદો પર ચર્ચા કરતાં. આવા આ ઘરમાં એક દિવસ તે પોપટ સેઠને પૂછે છે: "સેઠજી, તમે રોજ ક્યા જાવ છો?" શેઠે કહ્યું: "અમે ભાગવત સાંભળવા જઇએ છીએ, ત્યાં જ્ઞાન મળે છે. જે જ્ઞાન પરીક્ષિત મહારાજે સાંભળી સાત દિવસમાં મુક્તિ મળી હતી." આ સાંભળી પોપટને તાલાવેલી લાગી, તેણે શેઠને પૂછ્યું : "સેઠજી, કૃપા કરીને વ્યાસ પીઠ પરના સંતને આ પૂછજો કે હું મુક્ત ક્યારે થઈશ?" સેઠ