આ પ્રકારની મોત દુશ્મનને પણ ન મળે.....

  • 324
  • 84

મોત એ સૌથી મોટુ સત્ય છે અને દરેક જીવિત પ્રાણી કે મનુષ્ય મોતને પામશે આપણી આસપાસ આપણે રોજ મોતનો અનુભવ કરીએ છીએ રોજ કોઇને કોઇ મોતને ભેટતું જ હોય છે જ્યારે મરનાર વ્યક્તિ આપણી નજીકની હોય ત્યારે આપણને વેદનાનો અનુભવ થાય છે આ સિવાય આપણે તેનો ખાસ વિચાર કરતા હોતા નથી. દરેક વ્યક્તિ ચાહતી હોય છે કે તેને જ્યારે મોત આવે ત્યારે તેની વ્હાલી વ્યક્તિઓ તેની નજીક હોય જેમના હાથમાં હાથ રાખીને તે પોતાની આખરી સફર પર નિકળી જાય અને મોટા ભાગે તેમ થતું હોય છે ક્યારેક નથી પણ થતું કારણકે દરેક વ્યક્તિ ઘરમાં બિછાના પર મોતને ભેટતો નથી.મોત વ્યક્તિને