વીર માંગળાવાળોઅત્યારે દરેક સોશિયલ મીડિયા પર સતી પદ્માવતી અને વીર માંગડાવાળાનું ગીત દરેક કલાકાર ગાઈ રહ્યા છે.(હું'સવદાનજી મકવાણા'પોતે આઠમા ધોરણમાં હતો ત્યારે નવાગામ-નાયકા તા.માતર જી.ખેડાથી મારા માસા ફિલ્મ શો માટે શાન્તિધામ કોરડા તા.સાંતલપુર જી.પાટણ સંસ્થામાં આવતા ત્યારે આ ફિલ્મ મેં પણ જોયેલું.અને ગામમાં ભવાઈ રમતો ત્યારે આખ્યાનમાં ભાગ પણ લીધેલો.અત્યારે હું અહીં પ્રસ્તુત કરું છું તે કથાનક અલગ અલગ કવિ,લેખક,આખ્યાનકાર કે પરપરાથી ગામડાઓમાં ભજવાતી ભવાઈમાંથી અંશ લીધેલા છે.)'વીર માંગડાવાળો' કોણ હતો?અહીં