મજબુરી

  • 1.2k
  • 404

આજે સવારની ચા ઠંડી જ થઈ ગઈ. . . ઘણા સમયથી કામવાળી ની શોધમાં હતા અને આજે સરલાબેન ઘરે આવ્યા. એણે મને કામવાળી મનીષા વિષે વાત કરી. . . સરલાબેન : ઉષાબેન! જય શ્રી કૃષ્ણ! કેમ છો ? હું : અરે સરલાબેન, આવો-આવો, જય શ્રી કૃષ્ણ! કેમ છો? શું ચાલે છે ? ઘણા દિવસો બાદ દેખાયા . શું તમે મારા માટે ક્યાંય કામવાળી ની તપાસ કરી છે?સરલાબેન : હા, તમારે કામવાળી રાખવી છે, એવી પાડોશમાં વાત ચાલતી હતી , માટે હું આ મનીશા ને લઈ આવી છું . તમે એકવાર તેને મળી લો. એ મનીષા , અંદર આવતો. મને ખ્યાલ જ હતો કે