ઓનલાઈન શોપિંગના ગેર ફાયદા

  • 486
  • 202

જે વેબસાઇટ્‌સ છેતરપિંડી કરવાનો ઈરાદો ધરાવતી હોય છે, તે ડિલિવરી પર રોકડ સ્વીકારતી નથી ૬૨ ટકા ભારતીયોએ તહેવારોની સિઝનમાં ઓનલાઈન શોપિંગ સ્કેમનો સામનો કરવો પડ્યો છે. ઓનલાઇન શોપિંગના કુલ ૭ મુખ્ય ગેરફાયદા છે. જેમાં છેતરપિંડી, ડિલિવરીમાં વિલંબ, ઉત્પાદનને સ્પર્શ કરી ચકાસી ન શકવું, ભાવ બાબતે સોદાબાજી ન કરી શકાય, છુપાયેલા ખર્ચ અને શિપિંગ શુલ્ક, ક્રિયાપ્રતિક્રિયાનો અભાવ અને ઉત્પાદન પરત કરવાનો સમાવેશ થાય છે. - ઓનલાઈન શોપિંગમાં છેતરપિંડી : ઓનલાઈન શોપિંગમાં છેતરપિંડી એ સૌથી મોટો ગેરલાભ છે. ઘણા લોકો સારી અને લોભામણી ઓફરો દ્વારા આકર્ષાય છે. જે ખૂબ સારી લાગે છે પરંતુ નકલી ઓનલાઈન શોપિંગ પોર્ટલ વેબસાઈટ પર કેટલાક શ્રેષ્ઠ ઉત્પાદનો દર્શાવે