શ્યામ રંગ....લગ્ન ભંગ....9

  • 454
  • 164

અનંત અને તેના પપ્પા વચ્ચે આજથી પહેલા ક્યારેય આવી બાબતે વાતો થઈ જ ન હતી.અનંત આજે ખૂબ ભાવૂક હતો.        હવે,અનંતની આંખની અને અવાજ ની ભીનાશ અનંત ના પપ્પાથી હવે છૂપી ન હતી.                 પપ્પા, એક- બે દિવસમાં તો આરાધનાની સગાઈ અમન સાથે થઈ જશે.મને ખૂબ જ દુઃખ થઈ રહ્યુ છે કે આરાધના જેવી ડાહ્યી અને હોશિયાર છોકરી,એ પણ મારી બેસ્ટ ફ્રેન્ડ, અમન જેવા બકવાસ અને થડૅ ક્લાસ છોકરા સાથે લગ્ન કરશે તો તેની જીંદગી બરબાદ થઇ જશે.અને એ મને જરા પણ ગમશે નહી.અને આરાધના ય કમાલ છે, તેના શ્યામ રંગને લીધે