મનિષને કામ હતું તે પુરુ થયું.... પાયલ, કાજલ અને મનિષ ત્રણેય જમવા માટે કેન્ટીન તરફ જાય છે.કાજલ મનિષ માટે ઉંધીયુ અને પુરી લાવી હોય છે......અને પાયલ પુલાવ. બધા સાથે બેસી પોત પોતાનુ લંચ બોક્ષ ખોલે છે..... કાજલે પાયલ ને ઉંધીયું અને પુરી ખાવા માટે આગ્રહ કર્યો. સામે પાયલે પુલાવ માટે મનિષ અને કાજલ ને આગ્રહ કર્યો ..જમતા જમતા મનીષે કાજલ અને પાયલને કહ્યું.મનિષ : આવતી કાલે તમે બન્ને લંચ લાવતા નહિ. આપણે બધા પિઝ્ઝા ખાવા જઈશુ.પાયલ : કેમ કાઈ શુભ સમાચાર છે ??? તો પાર્ટિ આપો છો મનિષ : ના, પાયલ.. આતો રોજ હું કાજલનુ ટિફિન જમુ છું... તો ઍક દિવસ