તલાશ 3 - ભાગ 26

  • 768
  • 1
  • 472

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.   લગભગ ચારેક વર્ષ પછી.... "મહાવીર રાવ, આ તમારે ઇન્દોર રાજના ખજાનામાં તમારી મહેસૂલી આવકનો પોણો ભાગ આપી દેવો પડે છે. ઈ મને પણ નથી ગમતું. પણ તમે મારું કામ પૂરું નથી કરતા, એક જમાનામાં ભાયાત ભાગમાં તમારી પાસે સુવાંગ 16 ગામ હતા. હવે એક તમારું અજવાળિયું જ બચ્યું છે. બાકીના બધા માં રાજનો ભાગ થઇ ગયો. કારણ કે તમે રાજ આજ્ઞાનું પાલન નથી કર્યું." "રાવ, મારી પરિસ્થિતિ તમે સમજો જ છો. ચારેક વર્ષ પહેલા તમે, માં સાહેબ અને દાદી સાહેબ મારા ઘરે