પીપળ પાન ખરંતા

  • 366
  • 102

પીપળ પાન ખરંતા, હસતી કૂંપળિયાં; મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.  પીપળ પાન ખરવું, એક સામાન્ય ઘટનાની જેમ લાગે છે, પણ આમાં જીવનના ઘણા રહસ્યો છુપાયેલા છે. જો પીપળાના પાન માં જીવન અને મૃત્યુ જ ન હોત તો તેનું સૌદર્ય જ ખલાસ થઇ જાત. જીવન સતત બદલાતું રહે એટલેજ સુંદર છે. આ નાવ્જીવિત કુપળીઓ જયારે ઉપહાસ કરે છે વિદાય લેતી પાખાડીયોનો ત્યારે જ્ઞાન માં વૃદ્ધ બનેલી પાંદડીઓ તેને કહે છે “ ધીરી બાપુડિયા, મુજ વીતી તુજ વીતશે “ જીવનનો મર્મ સમજાવવા માટે એ પાન જાણે કાંઈક કહેવું ઈચ્છે છે. પાન જેમ ઝાડ પરથી તૂટે છે, તેમ મનુષ્યના જીવનમાં પણ કંઈક