કર્મ બોધ

  • 530
  • 172

કર્મ બોધ પતિ પત્ની અને તેનો દીકરો જમવા બેઠા. સાથે તેના દાદાજી એ પણ પંગત લગાવી. દીકરો દાદાજી બાજુમાં ગોઠવાઈ ગયો. જમવામાં ખીર પીરસાઈ. ત્યાં દાદાજીના પહેરણ પર થોડી ખીર ઢોળાઈ ગઈ. ત્યાં જ દીકરાએ જરા કડક સ્વરે કહ્યું. “બાપા, સાંભળો. ખીર્‌ તમારાં લુગડાં ઉપર ઢોળાય છે.” દાદાજી (ધ્રુજતો હાથ સ્થિર કરવાનો પ્રયત્ન કરતાં) : “હા, બેટા ધ્યાન રાખીશ.” થોડીક વખત થયો ત્યાં વહુએ તપી જઈ કહ્યું: “દાદાજી, મારા ચોકખા ચણુક ટેબલ-ક્લોથ ઉપર જુઓ ખીર ઢોળાઈ જાય છે.” દાદાજી ( ગભરાઈને ) : ‘બેટા આ મોટી ઉમરમાં સરીર સાથ નથી આપતું” દીકરો : ‘લો, બાપા, આ તમારી રકાખી. રકાબી થી