સમસ્યાઓ માટે ઈશ્વર નો આભાર માનો...

  • 270
  • 94

સમસ્યાઓ એટલે શું? સમસ્યા આવેતો ભગવાન શું છે તે અર્થ સમજાય. સમસ્યાનો ઉકેલ પણ જેણે સમસ્યા આપી છે તે આપેજ છે. તેનો આભાર માનવો જોઈએ. જેવીરીતે શ્વાસ લેતા સ્વાસનલી મા કચરો આવે તો આપણને છીંક આવે છે અને કચરો બહાર ફેનકાઈ જાય છે *સર્જનાત્મક પ્રક્રિયામાં નિર્ણયાત્મક તબક્કાના બે પગથિયા ગણી શકાય.*(૧) સમસ્યાનું વિવરણ કરવું(૨) આજ સમસ્યાનું અનેક નવી રીતે વિવરણ કરવુંએટલે કે વિવિધ દ્રષ્ટિબિંદુઓથી તેના પરવિચાર કરવો. દાખલા તરીકે- ઉંદરોને કેમમારવા? ઘરમાં ઉંદરોને પ્રવેશતા કેમ રોકવા?ઉંદરો કેવી રીતે પકડવા? અથવા તો કેવી રીતે ઉંદરો ની વસ્તી ન વધવા દેવી? તમારી સર્જનાત્મકતાને ચેલેન્જ કરી શકે તેવી શકયતાવાળો એક વિકલ્પ આ બધામાંથીપસંદ કરો. વિવિધ