નવ - કિશોર - 1

  • 476
  • 160

અહીં આપણે વાત કરીયે છીએ મુગ્ધા વસ્થા ની, બાળક ને કયી રીતે સમજાવો, આપણે શું કરવું, આપણે કયો રીતે સમજવુ અને સમજાવવું. *અહીં શું થઈ રહ્યું છે ?*પતંગિયાને જોઉં છું ત્યારે એવું થાય છે કે ઈશ્વરને રંગ થઈને ઝૂલવાનું મન થયું હશે જ્યારે એ ફૂલ થયા હશે અને રંગ થઈને ઊડવાનું મન થયું હશે ત્યારે એ પતંગિયું બન્યા હશે.ઈશ્વર કીર્તિ-લાલચું નથી, એટલે એણે ફૂલ પર કે પતંગિયા પર, સમુદ્ર પર કે આકાશ પર ક્યાંયપોતાની સહી કરી નથી. બાળક જન્મે છે ત્યારે બાળક હોય છે. એના પર માતા-પિતાનો બહુબહુ તો અણસાર હોય છે, ભાસ હોય છે.ફૂલ એ સ્થિર પતંગિયું છે અને પતંગિયું