(પાછળ ના ભાગ માં આપણે જોયું કે ધૈર્ય એ નીરજા ને ભુલાવી ને રાહુલ સાથે એનું કરી આપવા માંગે છે. પણ શું ધૈર્ય નીરજા ને ભૂલી શકશે ખરી ???....., અમારા ફ્રેન્ડ સર્કલ ને કમ્પ્યુટર ડીપાર્ટમેન્ટ વાળા લેડીસ ફ્રેન્ડ સર્કલ સાથે જોડવું, જેથી કરી ને રાહુલ અને નીરજા બંને એક બીજા ના નજીક આવી શકે...એની માટે અમે લોકો એ નયન ની મિત્ર નિકિતા ની મુલાકાત કરી.) નયન : નિકિતા આ ધૈર્ય છે...મારો સારો મિત્ર છે... નિકિતા : ઓકે, કેમ છે ? ધૈર્ય... ધૈર્ય : બસ હું મજા માં છુ.. નિકિતા : બોલ બોલ...નયન કહેતો હતો, તારે મારુ કઈક કામ છે. ધૈર્ય