આપણા ધર્મગ્રંથો - ભાગ 3

  • 250
  • 70

વાંચક મિત્રો આપણે ' પુરાણ સિરીઝ અંતર્ગત અત્યાર સુઘી "બ્ર્મ્હ પુરાણ","પદ્મ પુરાણ", " વિષ્ણુ પુરાણ ", "શિવ પુરાણ " , "ભાગવત પુરાણ"  તથા " માર્કંડેય"  પુરાણ વિશે માહિતી મેળવી હવે પછી આ એપિસોડમાં આપણે આગળના પુરાણ ગ્રંથો વિશે માહિતી મેળવીશું. 8 -અગ્નિ પુરાણ - આ ગ્રંથ શાસ્ત્રીય દ્રષ્ટિએ ખુબ જ મહત્વનો છે. આ ગ્રંથમાં 12,000 શ્લોક અને 383 અધ્યાય સમાવિષ્ટ છે. આ ગ્રંથના વક્તા ભગવાન અગ્નિ દેવ તથા શ્રોતા મહર્ષિ વશિષ્ઠ છે.  આથી આ ગ્રંથનું નામ અગ્નિ પુરાણ છે. આ ગ્રંથમાં સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા તથા ઉપાસનાનું વર્ણન જોવા મળે છે.  આ ગ્રંથ જ્ઞાનનો વિશાળ ભંડાર છે જેમા દરેક વિધાઓનો ઉલ્લેખ