આપણા ધર્મગ્રંથો - ભાગ 2

  • 358
  • 144

વાંચક મિત્રો સહજ સાહિત્ય પોર્ટલ અંતર્ગત અમે આપ સૌ  સુધી   જુદા જુદા વિષય લઈ ઘણી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. હાલ " પુરાણ સિરીઝ" ચાલે છે જે અંતર્ગત આપણે આગળના એપિસોડમાં "બ્રમ્હ પુરાણ ", "પદ્મ પુરાણ"  અને "વિષ્ણુ પુરાણ" વિશે માહિતી જાણી હવે આજના આ એપિસોડમાં આપણે આગળના પુરાણો વિશે માહિતી મેળવીશું. 4 - શિવ પુરાણ -   આ હિંદુ ધર્મનો અતિ મહત્વનો પવિત્ર ગ્રંથ છે. જે વ્યક્તિ કલયુગમાં શિવ પુરાણનું પઠન કરે છે. તેના તમામ સંકટ દુર થાય છે.  અને તમામ ઈચ્છા પૂર્ણ થાય છે. આ ગ્રંથ મુખ્યત્વે ભગવાન શિવ સાથે સંબંધિત છે. આ ગ્રંથમાં બ્રમ્હાંડના એવા રહસ્યો  વિશે