વિવાનની વેદના

  • 354
  • 122

   વિવાનની વેદના વિવાન પાઠક  એક એવુ નામ કે જેની ફિલ્મ  રિલીઝ થઈ હોય તો બોક્સઓફિસ પર સૌથી વધુ કમાણી કરે જેના નામનો ડંકો આખા બૉલીવુડમાં વાગે. અને તેનું જીવન પણ એવુ લગઝરીયસ અને હાઈફાઈ ફેસેલીટીવાળું જેનો મુંબઈના જુહુ બીચ પર મોટો બંગલો ફરારી, બુગાટી જેવી ફોરવીલ જેના દરવાજો ઉભી હોય. સારી સારી હિરોઈન તેની સાથે કામ કરવા ઉત્સુક હોય. તે ખુબ ફેમસ હતો. એક દિવસ તે પોતાની ફિલ્મ ' તૂટે રિશ્તે' ના શૂટિંગ માટે અમદાવાદ જાય છે. ત્યાં પ્રોડ્યુસર તેને જણાવે છે કે આ ફિલ્મ માટે તૃપ્તિ રૈયાણી   કે જે ખુબ ફેમસ એકટ્રેસ હતી. તેની સાથે આ ફિલ્મમાં કામ કરવાનું