પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસે જો રૂપિયા ના હોય તો પુરુષ નગ્ન થઈ જાય ... આજે એક વ્યક્તિ એ મને આપવીતી બતાવી તે તમારી સમક્ષ રાખું છું એને કહેવા ની ચાલુ કર્યું,જયારે મારા લગ્ન નક્કી થયા તો મને થયું કે મારી પત્ની ની સુંદરતા જોઈ ને થયું કે ઈશ્ર્વરે મારા માટે જ બનાવી છે અમારી બોન્ડિગ એટલી સારી થઈ ગઈ અમે ઘરેલુ વાતચીત ની સાથે સાથે અંગત વાતો ની પણ ચર્ચા કરવા લાગ્યા મને લાગ્યું કે મારી શાદી જલ્દી થી જલ્દી મારી હોવા વાળી પત્ની સાથે થાય તો મારું નવું જીવન સરૂ #H_R