( સત્ય ઘટના પર આધારિત ) શિક્ષિકા સૃષ્ટિ રાની સોયામોય - કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી હતી. તેમણે હાથમાં કાંડા ઘડિયાળ સિવાય કોઈ આભૂષણ પહેર્યું નહોતું... બધા વિદ્યાર્થીઓને ખૂબ આશ્ચર્ય થયું હતું કે તેઓએ ' ફેસ પાવડરનો' પણ ઉપયોગ નહોતો કર્યો. તેમનું ભાષણ અંગ્રેજીમાં હતું. રાની સોયમોયે બે - ત્રણ મિનિટ જ વક્તવ્ય આપ્યું હતું. પરંતુ તેમના દરેક શબ્દો દ્રઢ સંકલ્પથી ભરપૂર હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓની પ્રશ્નોત્તરી હતી. જેમાં એકે પૂછ્યું કે તમારું નામ શું છે ? જવાબમાં શિક્ષિકાજીએ કહ્યું કે